Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Politics heats up ahead of local government elections in Deesa, Banaskantha

VIDEO: Banaskanthaના ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપના ગઢમાં ગાબડું

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના ડીસામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. રસાણા ગામના ભાજપના 6 સક્રિય કાર્યકરો સહિત અનેક સામાજિક અગ્રણીઓએ કેસરિયો છોડી આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું છે. ડીસા ખાતે યોજાયેલા ‘યુવા જોડો’ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજકરણજી ઠાકોરની હાજરીમાં કાર્યકરો વિધિવત રીતે 'આપ'માં જોડાયા હતા. પરિવર્તનની લહેર વચ્ચે ભાજપના ગઢમાં પડતું આ ગાબડું આગામી ચૂંટણીના સમીકરણો બદલી શકે છે. 

App Store