Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Demand for exemption of primary teachers from non-teaching duties

VIDEO: પ્રાથમિક શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ બિનશૈક્ષણિક કામગીરીના વધતા ભારણ સામે વિરોધ નોંધાવ્યો છે. દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ ધારાસભ્ય કેશાજી ચૌહાણને આવેદનપત્ર આપી વધારાની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. શિક્ષકોએ રજૂઆતમાં જણાવ્યું કે, CTS, CET, જ્ઞાન સાધના, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ, ‘એક પેડ મા કે નામ’, વિવિધ સપ્તાહોની ઉજવણી અને ઓનલાઇન તાલીમો જેવી અનેક કામગીરી સોંપવામાં આવે છે. મોટાભાગની કામગીરી ઓનલાઇન હોવાથી સર્વરની સમસ્યાઓ વચ્ચે મોડી રાત સુધી કામ કરવું પડતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News