Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : A chariot procession of Lord Jagannath took place in Ambaji, devotees flocked in large numbers

VIDEO: અંબાજીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી, મોટી સંખ્યા મા ભક્તો ઉમટ્યા

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંબાજી ખાતે આજે અષાઢી બીજના દિવસે જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરે રથને શણગારવામાં આવ્યા હતા..ત્યારે બાદ ભગવાન જગન્નાથની આરતી અને વિશેષ પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા  નીકળી હતી..જે સમગ્ર અંબાજી નગરમાં ફરી માનસરોવર નજીક આવેલા રાધાકૃષ્ણ મંદિરે પૂર્ણ થઈ હતી.જેમાં મટી સંખ્યામાં ભક્તો જોડાયા અને ધન્યતા અનુભવી હતી..

App Store