Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Video: Sarpanch protest Video: Sarpanch protest Mamlatdar office,

Video: ભિલોડાના મામલતદાર કચેરીમાં સરપંચના ધરણા, નવી આંગણવાડી બનાવવવા માંગ

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મામલતદાર કચેરીમાં વાંદીયોલ ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ગામેતીએ ધારણા શરુ કર્યા છે. મામલતદાર સામે નીચે બેસીને ધરણા કરતા તેમણે સોડપુર, અસાલ અને વાંદીયોલમાં ત્રણ નવી  આંગણવાડી કેન્દ્રો બનાવવાની માંગ કરી. આ વિરોધ તાલુકા સ્વાગત મીટિંગ દરમિયાન મામલતદાર અને ટીડીઓની હાજરીમાં થયો, 

App Store

સરપંચ ગામેતીએ કહ્યું, "ગ્રામીણ વિસ્તારોમાં આંગણવાડીની અભાવને કારણે બાળકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

ટોપિક્સ:bhilodabhiloda news