Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Stunning view of Sunsar waterfall in Bhiloda

ભિલોડાનો સુનસર ધોધ ફરી બન્યો જીવંત, VIDEOમાં જુઓ આહલાદક નજારો

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારે વરસાદને પગલે ભિલોડાનો સુનસર ધોધ ફરી જીવંત બન્યો છે. ભિલોડામાં ભારે વરસાદ ખાબકતા સિઝનમાં પ્રથમવાર આટલો આહલાદક નજારો જોવા મળ્યો હતો. ધરતી માતાના મંદિર પાસે આવેલા ડુંગર પરથી સુનસર ધોધ વહે છે. ધોધ જીવંત બનતા કુદરતના ખોળે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે સુનસર ધોધને ઉત્તર ગુજરાતનું મીની કાશ્મીર પણ કહેવામાં આવે છે.

App Store