Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : VIDEO: More than 200 youth and leaders from minority communities in Megharaj, Aravalli bid farewell to Congress

VIDEO: અરવલ્લીના મેઘરજમાં 200થી યુવાનો અને અગ્રણીઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. મેઘરજ નગરના કસ્બા વિસ્તાર, સમદનગર અને ઇન્દિરા નગરના 200થી વધુ લઘુમતી સમાજના યુવાનો અને અગ્રણીઓએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.મેઘરજ કસ્બા વિસ્તારમાં યોજાયેલી એક વિશાળ સભામાં જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં આ યુવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની હાજરીમાં ભાજપ પ્રમુખે તમામ નવા સભ્યોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.  

App Store
ટોપિક્સ:upleta newsbjp news