Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Massive fire breaks out in a field in Dhansura, by a broken power line

Video: ધનસુરામાં ખેતરમાં લાગી ભીષણ આગ, વીજ લાઈનના તાર તૂટતાં ઘટના બની હોવાનું અનુમાન

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છેલ્લા થોડા દિવસથી કોઈને કોઈ ગામમાં ખેતરમાં વીજ લાઈનને કારણે આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. આવી વધુ એક ઘટના અરવલ્લી જિલ્લાના ધનસુરામાં બની છે. ધનસુરામાં ટેબા ગામની સીમમાં ધર્મેન્દ્ર પટેલ નામના ખેડૂતના ખેતરમાં આગ લાગી હતી. આગ ઝડપથી વિકરાળ બની હતી. જેમાં 100થી વધુ ડ્રિપ રોલ અને પાઈપ બળી ગઈ હતી. આ સાથે ખેડૂતને પાંચથી છ લાખ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. ખેતરમાંથી પસાર થતી 11 કિલોવોટ વીજ લાઈનના તાર તૂટતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. 

App Store