Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Former IPS officer and BJP candidate Manoj Ninama loses in Aravalli Oud district panchayat seat

VIDEO: અરવલ્લી / ઓડ જિલ્લા પંચાયત બેઠક પર પૂર્વ IPS અધિકારી અને ભાજપના ઉમેદવાર મનોજ નિનામાની હાર

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સ્થાનિક સ્વકાજની ચૂંટણીમાં ઘણા મોટા ચહેરાઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે. અરવલ્લીમાં ઓડ જિલ્લા પંચાયત બેઠક પર પૂર્વ આઈપીએસ અધિકારી અને ભાજપના ઉમેદવાર મનોજ નિનામાને હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ વીઆરએસ લઈને ભાજપમાં જોડાયા હતા. અરવલ્લીના શામળાજી તાલુકાની ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડ્યા છતાં તેઓ જીત મેળવી શક્યા નથી. ભાજપે તેમને અંતિમ સમયે ઉમેદવાર બનાવતા રાજકીય માહોલ ગરમાયો હતો.  

App Store