Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : VIDEO: Robbery worth Rs 1.10 crore near Modasa-Sayara in Aravalli, robbers abscond with a bag full of jewellery

VIDEO: અરવલ્લીના મોડાસા-સયારા નજીક 1.10 કરોડની લૂંટ, લૂંટારાઓ દાગીના ભરેલા કટ્ટા લઈને ફરાર

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અરવલ્લીના મોડાસા-સાયરા નજીક રૂપિયા 1.10 કરોડની લૂંટની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદથી રાજસ્થાન જતી ગણેશ ટ્રાન્સપોર્ટની ટ્રકને વર્ના કારમાં આવેલા 4 શખ્સોએ આંતરી હતી. ગાડી ચેક કરવાના બહાને ટ્રક ઊભી રખાવી, લૂંટારુઓ ડ્રાઈવરની સીટ પાછળ રાખેલા સોના-ચાંદીના દાગીના ભરેલા કટ્ટા લઈ ફરાર થઈ ગયા હતા. ટ્રાન્સપોર્ટ માલિકે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે નાકાબંધી કરી લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

App Store