Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : VIDEO: The main bridge of the National Highway near Shamlaji in Aravalli suddenly damaged,

VIDEO: અરવલ્લીના શામળાજી પાસેનો નેશનલ હાઈવેનો મુખ્ય બ્રિજ અચાનક ક્ષતિગ્રસ્ત, ટ્રાફિક વ્યવસ્થા પર મોટી અસર

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લાના શામળાજી પાસેથી પસાર થતા નેશનલ હાઈવેનો મુખ્ય બ્રિજ અચાનક ક્ષતિગ્રસ્ત થયો છે.જેને લઈને તંત્ર દ્વારા સુરક્ષાના પગલે તાત્કાલિક અસરથી એક સાઈડનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે.બ્રિજમાં ખામી સર્જાવાને કારણે હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા પર મોટી અસર પડી છે. ટ્રાફિક જામની સ્થિતિને નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનોને શામળાજી સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. શામળાજીથી રતનપુર તરફ જતા માર્ગ પર ડાયવર્ઝન અપાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  

App Store
ટોપિક્સ:gstv newsarvallishamlaji