Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : female sarpanch of Ipaloda village was suspended from duty by the TDO

VIDEO: ઈપલોડા ગામના મહિલા સરપંચને TDO દ્વારા કરાયા ફરજ મોકૂફ, સતત ગેરહાજર રહેતા તંત્રએ કરી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લીના મેઘરજ તાલુકાના ઈપલોડા ગામના મહિલા સરપંચ નયનાબેન પટેલને TDO દ્વારા ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે. ત્રણ સંતાનો હોવાના મુદ્દે થયેલી અરજી બાદ પુરાવા સાથે હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી હતી. વારંવારની સૂચના છતાં ગેરહાજર રહેતા અને 45 દિવસની રજા પૂર્ણ થતા તંત્રએ આ આકરું પગલું ભર્યું છે. ચાર વર્ષ જૂના આ વિવાદમાં સસ્પેન્શન ઓર્ડર જાહેર થતા ઈપલોડા અને આસપાસના વિસ્તારોમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

App Store