Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Fire breaks out on hill near Shamlaji Meshwo Dam in Aravalli

VIDEO: અરવલ્લીના શામળાજી મેશ્વો ડેમ પાસેના ડુંગર પર લાગી આગ, કાબુ મેળવવા પ્રયાસ ચાલુ

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લીના શામળાજી સ્થિત મેશ્વો ડેમ નજીકના ડુંગરોમાં અચાનક આગ ફાટી નીકળી છે. હોળીના પર્વ બાદ ડુંગરાળ વિસ્તારોમાં આગની ઘટનાઓ વધી રહી છે, જેમાં આજે શામળાજીની અમૂલ્ય વનરાજીને મોટું નુકસાન પહોંચ્યું છે.ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, આ આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે.  

App Store