હોમ / ગુજરાત / અરવલ્લી : Controversy in Ramos, Dhansura as a candidate filed a form with two mandate
VIDEO: ધનસુરાના રામોસમાં એક ઉમેદવારે બે મેન્ડેટ સાથે ફોર્મ ભરતાં વિવાદ, AAPનું ફોર્મ થયું કેન્સલ
છેલ્લું અપડેટ : 13 Apr 2026
સોર્સ : GSTV
અરવલ્લી જિલ્લામાં ધનસુરાના રામોસમાં એક ઉમેદવારે બે મેન્ડેટ સાથે ફોર્મ ભરતાં વિવાદ થયો છે. રામોસ બેઠક પર ભીખુસિંહ ચૌહાણનું આપ પાર્ટીનું ફોર્મ કેન્સલ થયું છે. તેથી તેઓ હવે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે ભૂલથી બે પાર્ટીના મેન્ડેડ પર ફોર્મ ભરાઈ ગયા હતા.