Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : Administration in action mode regarding local government elections

VIDEO : Aravalli સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક્શન મોડમાં વહીવટી તંત્ર

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, જિલ્લા પંચાયતની ૩૦ અને તાલુકા પંચાયતની ૧૪૦ બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયા માટે જિલ્લામાં પર્યાપ્ત સંખ્યામાં EVM ફાળવી દેવામાં આવ્યા છે.મહત્વનું છે કે, તાલુકા પંચાયતની ૬ અને બાયડ નગરપાલિકાની ૧૮ બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ છે. શાંતિપૂર્ણ મતદાન માટે જિલ્લામાં ૧૦૭૧ જેટલા મતદાન મથકો ઉભા કરાયા છે, જેમાંથી ૨૮૧ મથકો સંવેદનશીલ અને ૭ મથકો અતિસંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ૧૦ રીસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરો પર ચુસ્ત સુરક્ષા સાથે મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે.

App Store