Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Megharaja's raudra form in Anand: Seven and a half inches of rain fell in Borsad

VIDEO: આણંદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: બોરસદમાં પોણા સાત ઇંચ વરસાદ ખાબક્યો

Timeછેલ્લું અપડેટ : 31 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદ જિલ્લામાં માત્ર 8 કલાકમાં સાર્વત્રિક મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી જિલ્લામાં સરેરાશ   સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બોરસદમાં પોણા સાત ઇંચ અને ખંભાતમાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પેટલાદ, આણંદ, સોજીત્રા, તારાપુર, ઉમરેઠ અને આંકલાવમાં પણ મેઘરાજાએ જોરદાર હેલી મચાવી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

App Store