Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Massive explosion in mobile lying on bed in Anand

VIDEO : આણંદમાં પલંગ પર પડેલા મોબાઈલમાં પ્રચંડ બ્લાસ્ટ, સદનસીબે જાનહાનિ ટળી

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદમાં ચાલુ મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. બેડ પર મૂકેલા એક વિવો કંપનીના મોબાઈલ ફોનમાં અચાનક બ્લાસ્ટ થયો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે પલંગ પર રહેલી ચાદરમાં તાત્કાલિક આગ લાગી ગઈ હતી.સદનસીબે, ઘટના સમયે ફોન કોઈના હાથમાં ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે અને કોઈને ઈજા પહોંચી નથી. મોબાઈલ ફોન વધુ પડતો ગરમ થવાને કારણે અથવા બેટરીમાં ખામીને લીધે આ બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

App Store