Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દમણ અને દીવ : Vehicle gutted in massive fire after hitting electric line while reversing in Selvas

VIDEO : સેલવાસમાં ટેમ્પો રિવર્સ લેતા ઇલેક્ટ્રિક લાઈન અડકતા ભીષણ આગમાં વાહન બળીને ખાખ, બે વ્યક્તિનો આબાદ બચાવ

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સંઘપ્રદેશ સેલવાસના આમલી વિસ્તારમાં એક ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી. ટેમ્પો ચાલક રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે ઇલેક્ટ્રિક કેબલ ટેમ્પોના સંપર્કમાં આવતા શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઊઠી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર ટેમ્પો આગની ઝપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતા સેલવાસ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. સદનસીબે ટેમ્પો ચાલક અને અન્ય એક વ્યક્તિનો સમયસર બચાવ થઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી.

App Store