Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Anand's Vidyanagar Ranak Girls Hostel Meals Sealed with Live Insects and Expiry Food

VIDEO: આણંદની વિદ્યાનગર રાણક ગર્લ્સ હોસ્ટેલ ભોજનમાં જીવજંતુ અને એક્સપાયરી ખાદ્યસામગ્રી મળતાં સીલ

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદના વિદ્યાનગર સ્થિત રાણક ગર્લ્સ હોસ્ટેલમાં એક જ અઠવાડિયામાં બીજી વાર જમવામાંથી જીવજંતુ નીકળતાં વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે ABVPએ રેક્ટરના રાજીનામા તેમજ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. મહાનગરપાલિકાની ટીમે તપાસ હાથ ધરતાં રસોડામાંથી એક્સપાયરી ડેટવાળો કોકોનેટ પાવડર મળી આવતાં ભોજનાલયને સીલ કરી દેવામાં આવ્યું છે.

App Store