Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : Anand: In the case of poisonous gas in Kalamsar area of ​​Khambhat, GPCB action, investigation started in factories

VIDEO: આણંદ: ખંભાતના કલમસર વિસ્તારમાં ઝેરી ગેસ મામલે જીપીસીબી એક્શનમાં, ફેક્ટરીઓમાં તપાસ શરૂ કરાઈ

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આણંદના ખંભાત વિસ્તારમાં ઝેરી ગેસ ગળતરની ગંભીર ઘટના બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હરકતમાં આવ્યું છે....કલમસર વિસ્તારની કેમિકલ ફેક્ટરીઓમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું....આ દુર્ઘટનાથી સ્થાનિક નાગરિકો અને મૂગા જીવોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી. પ્રાદેશિક અધિકારીના જણાવ્યા અનુસાર ઘટનાના વાસ્તવિક કારણોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને કેમિકલ માફિયાઓ વિરુદ્ધ આકરી કાનૂની પગલાં લેવામાં આવશે.

App Store