Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Uncertain Term Strike of Revenue Employees in Amreli: Strike outside Collector's Office with 14 Points

VIDEO: અમરેલીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: ૧૪ મુદ્દાઓ સાથે કલેક્ટર કચેરી બહાર ધરણા

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લામાં મહેસૂલી વિભાગના કર્મચારીઓ અલગ અલગ માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. કલેક્ટર કચેરી બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈને કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું અને સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો....કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં હડતાળને લઈને કરવામાં આવેલી કર્મચારીઓની બદલીઓ તાત્કાલિક રદ કરવી, રેવેન્યુ તલાટીઓ પર વધારાની કામગીરીનું ભારણ ઘટાડવું, ૨૦૧૨થી પેન્ડિંગ નાયબ મામલતદારોના પ્રમોશન આપવા તથા ઈ-ધરા અને સર્કલ ઓફિસમાં ચાલતી ત્રણ-ત્રણ OTP પ્રથા બંધ કરવાનો સમાવેશ થાય છે. કુલ ૧૪ મુદ્દાઓની વ્યાપક માંગણીઓ સાથે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

App Store