Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Alleged scam of Rs.634 crore busted in Amreli

VIDEO: અમરેલીમાં રૂ.634 કરોડના કથિત કૌભાંડનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી પોલીસે SD PAY અને AAPNA PAYમાં થયેલા રૂ.634 કરોડના કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એક ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસમાં પોલીસે અત્યાર સુધીમાં છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની અપીલ બાદ અન્ય શહેરોના ભોગ બનનાર લોકો પણ અમરેલી સાયબર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી રહ્યા છે. અમદાવાદના ફરિયાદી કમલેશ રોહિડાના રૂ.27 લાખ ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. અમરેલી પોલીસે SITની રચના કરી ઊંડી તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડ દેશવ્યાપી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે એજન્ટોની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે.

App Store