Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Nikol in Ahmedabad, the husband attacked his wife with a knife and committed suicide under the train in Amreli!

VIDEO: અમદાવાદના નિકોલમાં પતિએ પત્ની પર છરીથી હુમલો કરી અમરેલીમાં ટ્રેન નીચે આપઘાત કર્યો!

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નિકોલમાં આવેલા ડાયમંડ પાર્કમાં કાળજું કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. અહીં ચારિત્ર્ય કે કૌટુમ્બિક બાબતે ઝઘડો થતાં પતિએ પોતાની પત્ની પર છરી વડે ચારથી પાંચ જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં પરિણિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ટ્રેનમાં બેસીને નાસી છૂટ્યો હતો. જોકે, પાછળથી પશ્ચાતાપ કે ગ્લાનિ થતાં તેણે બોટાદ નજીક ચાલુ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

App Store