Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Rack of goods train derailed near Rajula

VIDEO: રાજુલા નજીક ગુડ્સ ટ્રેનની રેક પાટા પરથી ઉતરી

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના રાજુલા સ્ટેશન નજીક મોટી રેલવે દુર્ઘટના ટળી હતી, જ્યાં પીપાવવા પોર્ટ તરફ ખાલી જઈ રહેલી ગુડ્સ ટ્રેનની રેન્ક અચાનક પાટા નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને સુરક્ષાના ભાગરૂપે રેલવેની બંને મુખ્ય લાઇન બંધ કરાવી દેવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ક્રેનની મદદથી ટ્રેનની રેન્કને ફરીથી પાટા પર લાવવાની યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરી હતી. આ ટ્રેન કયા કારણોસર પાટા પરથી નીચે ઉતરી તેનું ચોક્કસ કારણ સત્તાવાર તપાસ બાદ જ બહાર આવશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News