Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Lions roaming around in Pipavav Port, causing panic among people

VIDEO: પીપાવાવ પોર્ટમાં સિંહના આંટાફેરા, લોકોમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2025
લાઇવ ટીવીGoogle News

અમરેલી- પીપાવાવ પોર્ટમાં એન.વાય.કે વિસ્તારમાં રાત્રીના સમયે જંગલ વિસ્તારમાંથી સિંહ ઘૂસી આવતા દોડધામ મચી હતી. પીપાવાવ પોર્ટ અને વનવિભાગ ટ્રેકર્સ દ્વારા સિંહને ત્યાંથી દૂર ખસેડવા પ્રયાસ કર્યો હતો. સિંહને દૂર ખસેડતા પોર્ટ કામ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સિંહનો પોર્ટ ઉપરનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે.  

App Store