Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Farmers rejoice at heavy rains in Amreli's Bagasara Grameen Mandal

VIDEO: અમરેલીના બગસરા ગ્રામ્ય પંથકમાં ઘોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદ

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીના બગસરાના ઘંટીયાણ અને માણેકવાડા સહિતના આસપાસના વિસ્તારોમાં ઘોધમાર વરસાદ વરસ્યો છે. ટૂંકા સમયમાં જ આ વિસ્તારમાં આશરે એક ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબકતા ચારેતરફ પાણી પાણી થઈ ગયું હતું. લાંબા સમયથી સારા વરસાદની  રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં આ મેઘમહેરને કારણે ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા જ ખેતીના પાકને નવું જીવન મળવાની આશાથી ધરતીપુત્રોમાં હરખની હેલી છવાઈ ગઈ છે.

App Store