Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Waterlogging in bus stand area due to torrential rain in Kukavavav, Amreli

VIDEO: અમરેલીના કુકાવાવમાં ધોધમાર વરસાદથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લાનાકુકાવાવ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે કુકાવાવ બસ સ્ટેન્ડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે...રોડના નિર્માણ દરમિયાન ઢાળ યોગ્ય રીતે બનાવવામાં આવ્યો ન હોવાથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણસમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ સમસ્યા વહીવટી તંત્રના ધ્યાને આવતા જ પાણીના નિકાલ માટેની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે.

App Store