Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Controversy over admission to plumber course in Lathi ITI

VIDEO: લાઠી ITIમાં પ્લમ્બર કોર્સના પ્રવેશથી વિવાદ

Timeછેલ્લું અપડેટ : 12 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીના લાઠી ITIમાં પ્લમ્બર કોર્સમાં ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપ થયા છે. વિદ્યાર્થીઓએ રૂ.800 ખર્ચીને ઓનલાઈન ફોર્મ ભર્યું, પરંતુ ITIમાં શિક્ષકો ન હોવાથી કોર્સ બંધ થઈ ગયો હોવાનો આરોપ છે. વિદ્યાર્થીઓએ શિક્ષકોની વ્યવસ્થા કરવાની અને કોર્સ શરૂ કરવાની માંગ કરી છે. તો બીજી બાજુ અમરેલીના લાઠી ITI માં શિક્ષકો ન હોવાથી પ્લમ્બર કોર્સ બંધ થઈ જવા મુદ્દે સુપરવાઇઝર વિપુલ ચૌહાણના જણાવ્યા મુજબ એડમિશન પ્રક્રિયા ચાલુ જ છે. પ્લમ્બર અને અન્ય કોસની 50 ટકા સંખ્યા પૂર્ણ થશે તો શિક્ષકોની માંગણી કરવામાં આવશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News#Amreli