Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 'Yellow alert' for heat in Ahmedabad; No chance of rain for the next seven days

VIDEO: Ahmedabadમાં ગરમીનું ‘યેલો એલર્ટ’; હજુ આગામી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત્

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેતા હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં 'યેલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં મોન્સૂન ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય હોવા છતાં, આગામી સાત દિવસ સુધી વરસાદની શક્યતા નહિવત હોવાથી ગરમીમાં કોઈ મોટો ઘટાડો જોવા મળશે નહીં.

App Store

ગત રોજ સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં પણ 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે, પરંતુ ત્યારબાદ ફરીથી પારો ઊંચકાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સામાન્ય કરતા વધુ તાપમાન અનુભવાઈ રહ્યું છે, જેને કારણે નાગરિકોએ હજુ થોડો સમય કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે.