Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Waterlogging in Vatwa GIDC and Vastral area due to heavy rains in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ભારે વરસાદના કારણે વટવા જીઆઈડીસી અને વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાયા

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં મેઘરાજાની બેટિંગથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે વટવા જીઆઈડીસી અને વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પાણીમાં ડૂબી જવાથી વાહનવહારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ઔદ્યોગિક વિસ્તાર ગણાતા વટવા જીઆઈડીસીમાં પાણી ભરાતા નોકરીયાતો અને સ્થાનિક વેપારીઓ ભારે પરેશાન થયા છે. પ્રશાસનની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલતી આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોને પણ પાણી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેના કારણે શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsahmedabad