Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Water bombing in Bavla-Sanand: Ministers sat in tractors and inspected the situation

VIDEO: બાવળા-સાણંદમાં જળબંબાકાર: મંત્રીઓએ ટ્રેક્ટરમાં બેસી સ્થિતિનું નિરીક્ષણ કર્યું

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં વરસાદી પાણીથી જળબંબાકાર સ્થિતિ સર્જાતાં રાજ્યના મંત્રી પ્રદ્યુમન વાજા અને મહેસુલ મંત્રી સંજય સિંહ મહિડા એક્શન મોડમાં આવ્યા છે.મંત્રીઓ સાથે અમદાવાદ કલેક્ટર, AMC કમિશનર, IG, SP, DDO તેમજ સ્થાનિક ધારાસભ્યોની ટીમે ટ્રેક્ટરમાં બેસીને અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને આસપાસના ગામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણી વચ્ચે તેમણે સ્થિતિની સમીક્ષા કરી.બાવળા નગરપાલિકા ખાતે યોજાયેલી બેઠકમાં અધિકારીઓને પાણીના ઝડપી નિકાલ અને કાયમી વ્યવસ્થા માટે સૂચના આપવામાં આવી છે. સ્થાનિક લોકો અને વેપારીઓને જલ્દી રાહત આપવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.

App Store