Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Serious water problem in Vastral area of ​​Ahmedabad, AMC administration in action after protests by local residents

VIDEO: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા, સ્થાનિક રહીશોના દેખાવો બાદ AMC તંત્ર એક્શનમાં

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા. લોકોની આ આક્રોશભરી રજૂઆત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. મેયર દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે હસ્તક્ષેપ કરીને વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવા માટેની કામગીરી શરૂ કરાવી દેવામાં આવી છે. હાલ વસ્ત્રાલમાં નવી પાણીની લાઈન નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, જેથી નાગરિકોને વહેલી તકે પૂરતું પાણી મળી રહે.

App Store