VIDEO: અમદાવાદના ઘણા વિસ્તારોમાં વાહનો જળમગ્ન બન્યા, કાર પણ અડધી ડુબી ગઈ
સોર્સ : gstv
વરસાદી પાણી ભરાવાને કારણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વાહનો ડૂબી ગયાની ઘટનાઓ સામે આવી છે. ધરણીધર દેરાસર પાસે એક વૃક્ષ પડી જતાં વાહન વ્યવહારને અસર પહોંચી છે. સેન્ટોસા પાર્ક અને મુમતપુરા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં અનેક ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે. મોઘી કિંમતની અનેક ગાડીઓ પાણીમાં ગરકાવ થતાં માલિકોને નુકસાન થયું છે..

