Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Demolition proceedings in Wastral area of ​​Ahmedabad

VIDEO: VIDEO:અમદાવાદના વસ્ત્રાલ સીમમાં ડિમોલેશનની કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના વસ્ત્રાલ સીમ વિસ્તારમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ બાદ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી. બ્લાસ્ટ થયેલી ફેક્ટરીની નજીક આવેલી રોનક ક્રેકર ફેક્ટરી અને વાંચ રોડ પરની નસીબ ફાયર વર્ક્સ ફેક્ટરીના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા. બંને ફેક્ટરીઓમાંથી બે-બે ઓરડી અને એક-એક શેડને ગેરકાયદેસર બાંધકામ તરીકે તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશન કાર્યવાહી કરાઈ છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા ઉદ્યોગ પર નક્કર કાર્યવાહીનો સંદેશ જાય છે.

App Store