VIDEO: અમદાવાદ રિવરફ્રન્ટ મલ્ટીલેવલ પાર્કિંગમાં સ્ટંટ કેસ: એએમસીએ પરવાનગીનો દુરુપયોગ કરનાર સામે નોટિસ આપી ડિપોઝિટ જપ્ત કરી
સોર્સ : gstv
અમદાવાદ રિવરફ્રન્ટ સ્થિત મલ્ટીલેવલ પાર્કિંગમાં વાહનનું ડિસ્પ્લે કરવા માટે મેળવેલી પરવાનગીની આડમાં સ્ટંટ કરવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. કબીર સધવાણી નામના વ્યક્તિએ ત્રણ કલાક માટે બે લાખ રૂપિયા ભાડું ચૂકવીને વાહન ડિસ્પ્લે માટે પરવાનગી લીધી હતી.....સારા હેતુ માટે આપવામાં આવેલી આ મંજૂરીનો દુરુપયોગ કરી સ્ટંટ કરવામાં આવતા એએમસીએ નોટિસ ફટકારી છે અને તેમની ડિપોઝિટ પણ જપ્ત કરી લીધી છે.

