Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : special arrangements have been made for animals at Karuna Mandir

VIDEO: Ahmedabadમાં ગરમીને પગલે કરુણા મંદિરે પશુઓ માટે ખાસ વ્યવસ્થા, આધુનિક કુલર અને ગ્રીન નેટ લગાવાઈ

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કરુણા મંદિર ખાતે અબોલ પશુઓના રક્ષણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સીએનસીડી વિભાગ દ્વારા શ્વાન અને ગાયોને ગરમીથી બચાવવા માટે આધુનિક કુલર અને ગ્રીન નેટ લગાવવામાં આવી છે.

App Store

ખાસ કરીને પશુઓમાં ડી-હાઈડ્રેશન રોકવા માટે સોડિયમ અને કેલ્શિયમયુક્ત મિનરલ બ્લોક આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બીમાર ગાયોની વિશેષ સંભાળ માટે ગમાણમાં ફોગર મશીન પણ કાર્યરત કરાયા છે. તંત્રના આ માનવીય અભિગમને કારણે ભીષણ ગરમીમાં પણ પશુઓને ઠંડક અને જરૂરી પોષણ મળી રહેશે.