Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : situation is tense over the possibility of a Hindu girl and a Muslim boy getting married

VIDEO: Ahmedabad / હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નની શક્યતાને લઈને પરિસ્થિતિ તંગ, ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં ખાસ લગ્ન નોંધણી અધિકારીની કચેરી બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નની શક્યતાને લઈને પરિસ્થિતિ તંગ બનતા તંત્રએ સુરક્ષા કડક કરી હતી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ કચેરી બહાર પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. બપોરે 1 વાગ્યે લગ્ન નોંધણી અધિકારીએ સમય આપ્યો હોવાની માહિતી બાદ કચેરી બહાર ભીડ એકત્રિત થઈ હતી. જ્ઞાતિ બહાર લગ્નના કિસ્સામાં યોગ્ય પ્રક્રિયાનું પાલન ન થતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સુરક્ષા માટે એક ACP, 5 PI, 15 PSI સહિત 150થી વધુ પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા.

App Store