Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Red eye of the system against releasing contaminated water in Dholka Gatawada, notice to five big companies

VIDEO: ધોળકાના ભેટાવાડામાં દૂષિત પાણી છોડવા સામે તંત્રની લાલઆંખ, પાંચ મોટી કંપનીઓને નોટિસ

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ જિલ્લાના ધોળકાના ભેટાવાડામાં કેમિકલયુક્ત દૂષિત પાણી છોડાતા આસપાસના પાંચ ગામોના ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ગંભીર મામલે પ્રાંત અધિકારી દેસાઈએ ત્વરિત કાર્યવાહી કરતા કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, કોનકર્ડ બાયોટેક, જીમાં ટેક્સ, ધરમચંદ અલ્ટ્રા કેમ અને વાસા ફાર્મા સહિત પાંચ મોટી કંપનીઓને નોટિસ ફટકારી છે....પ્રાંત અધિકારીએ ઔદ્યોગિક એકમો સાથે ઇમરજન્સી મીટિંગ યોજી ફેક્ટરીઓનું દૂષિત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. તમામ કંપનીઓને આગામી ૧ સપ્ટેમ્બર સુધીમાં જરૂરી પુરાવા સાથે ખુલાસો કરવા જણાવાયું છે. સંતોષકારક જવાબ ન મળે તો કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી અપાઈ છે.

App Store