Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rahul Marathi's gang entered the office in Hirawadi and violently attacked a young man

VIDEO: Ahmedabadમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા; હીરાવાડીમાં રાહુલ મરાઠીની ટોળકીએ ઓફિસમાં ઘૂસી યુવાન પર હિંસક હુમલો કર્યો

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોએ કાયદાના લીરેલીરા ઉડાવ્યા છે. હીરાવાડી વિસ્તારમાં ૨૬ તારીખની રાત્રે રાહુલ મરાઠી અને તેની ગેંગના સાગરીતોએ એક ઓફિસમાં ઘૂસી યુવાન પર લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. યુવાન જીવ બચાવવા ભાગ્યો છતાં લુખ્ખા તત્વોએ ઓફિસમાં તોડફોડ કરી તેને 20 દિવસમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરોનો આતંક સ્પષ્ટ દેખાય છે. સ્થાનિકોના મતે આ તત્વો બુટલેગર હોવાનું મનાય છે. હાલ પોલીસે યુવકની અરજીના આધારે ગુનો નોંધી રાહુલ અને પ્રમોદ મરાઠી સહિતની ટોળકીને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. આવા તત્વોમાં પોલીસનો કોઈ ડર ન હોવાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે.

App Store