Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The results of Khadiya ward in the AHMEDABAD municipal elections shocked everyone

VIDEO: AHMEDABAD મનપાની ચૂંટણીમાં ખાડિયા વોર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં  મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાડિયામાં કોંગ્રેસની ઐતિહાસિક ક્લિન સ્વિપ કરતા ભાજપનો વર્ષો જૂનો અભેદ્ય ગઢ ધરાશાયી થયો છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ખાડિયા વોર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. 55 વર્ષમા પહેલી વખત ખાડિયામાં  ભાજપની આખી પેનલ હારી ગઈ છે.  ખાડીયામાં કોંગ્રેસના ઉમેદવાર મીના નાયક, બિરજુબેન ઠક્કર, ધ્રુવ કલાપી અને મોહમ્મદ ઇલિયાસ પઠાણની જીત થઈ છે..આ  જીતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપતા કોંગ્રેસની મોટી જીત ગણાવી..

App Store