Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Statement of Congress leader Shehzad Khan Pathan

VIDEO: AHMEDABAD / 'ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવાની નીતિ સામે જનતાએ જડબાતોડ જવાબ આપ્યો'

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાણીલીમડા વિસ્તારમાં ફરી એકવાર કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ સાબિત કરતા આખી પેનલનો ભવ્ય વિજય થયો છે. વિજય બાદ કોંગ્રેસ નેતા શહેઝાદ ખાન પઠાણ જણાવ્યું કે, ભાજપે આ ગઢ તોડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ જનતાએ તેમને નકારી દીધા છે. ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવાની નીતિ સામે જનતાએ મતાધિકારથી જડબાતોડ જવાબ આપ્યો છે. આ પરિણામોએ સાબિત કર્યું છે કે દાણીલીમડા હંમેશા કોંગ્રેસનો અભેદ્ય ગઢ રહ્યો છે.

App Store