Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Protest by Gujarat High Court Bar Assoc. on the issue of remarks against the Chief Justice

VIDEO: ચીફ જસ્ટિસ સામેની ટિપ્પણી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ બાર એસો.નો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચીફ જસ્ટિસ સામે સોશિયલ મીડિયામાં કરાયેલી ટિપ્પણીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનની તાત્કાલિક બેઠક મળી હતી. બેઠકમાં મુકેશ ગુજરાતી નામના નેતા દ્વારા ન્યાયતંત્ર સામે કરવામાં આવેલા નિવેદનને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યું છે. બાર એસોસિએશન હવે સુઓમોટો અરજીમાં જોડાવા માટે ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરવાની તૈયારીમાં છે. સાથે જ રાજકીય પક્ષના પ્રદેશ અને રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખી જવાબદાર નેતા સામે પગલાં લેવાની માંગ કરવામાં આવશે.

App Store