VIDEO: ખેડૂત આગેવાન પીન્ટુ કોળીની મોડી રાત્રે ધરપકડ થતાં રાજકારણ ગરમાયું
સોર્સ : gstv
અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોડી રાત્રે વિરમગામના કોળી પટેલ સમાજના ખેડૂત આગેવાન પીન્ટુ કોળીની ધરપકડ કરતા ખેડૂતો અને સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સાણંદના ડરણ ગામે પાઇપલાઇન નાખવાના પ્રશ્ને અને ધોળકાના પાંચ ગામોમાં કેમિકલયુક્ત પાણીની ગંભીર સમસ્યા સામે પીન્ટુ કોળી તથા શૈલેષ મેરે ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું. ધોળકા આંદોલન બેઠક વેળાએ અનુસૂચિત જાતિ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ધોળકા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુનાના આધારે પોલીસે અટકાયત કરી ,,

