VIDEO: અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સીએમએ નાથની પૂજા આરતી કરી
સોર્સ : gstv
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે...બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિર પહોંચીને જગન્નાથજીની આરતી ઉતારી હતી..તેમજ પૂજા કરીને ધન્યતા અનુભવી હતી.અષાઢી બીજે મંગળા આરતી બાદ ભગવાનની આંખ પરના પાટા હટાવી દેવાશે..અને મંદિર પ્રાંગણથી સીએમ દ્વારા પહિંદ વિદિ બાદ રથયાત્રાની શરૂઆત થવાની છે.આજે જગન્નાથજીના દર્શન કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ક્હયું કે,સુખશાંતિ સમૃદ્ધિ વધે તે માટે અષાઢી બીજ માં નગર યાત્રાએ નીકળે છે..અને આપણે સૌ આપણી સંસ્કૃતિને સાચવવા માટે આ તહેવાર સાથે મળીને ઉજવીએ..

