Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 'Back to School' campaign in Ahmedabad

VIDEO: અમદાવાદમાં 'બેક ટુ સ્કૂલ' મહાઅભિયાન

Timeછેલ્લું અપડેટ : 14 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં શાળા બહાર રહેલા 2,518 બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ 'બેક ટુ સ્કૂલ' મહાઅભિયાન શરૂ કર્યું છે. દોઢસોથી વધુ સભ્યોની ટીમ ઘરે-ઘરે જઈ વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી રહી છે. અભિયાનના પ્રથમ જ દિવસે પાંચ પરિવારોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ત્રણ પરિવારો બાળકોને ફરી શાળાએ મોકલવા માટે સંમત થયા હતા અને બે બાળકોને પુનઃપ્રવેશ અપાવવામાં આવ્યો છે. RTE કાયદા હેઠળ 6થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર હોવાનું પણ વાલીઓને સમજાવવામાં આવી રહ્યું છે.

App Store