Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : NSUI protests against ex-Vice Chancellor of Gujarat University Neerja Gupta over purchase of government money abroad

VIDEO: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે સરકારી પૈસે વિદેશમાં ખરીદી મુદ્દે NSUIનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે NSUI દ્વારા ગંભીર આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે. NSUI આગેવાનોએ આરોપ છે કે પોતાના કાર્યકાળ દરમિયાન નીરજા ગુપ્તાએ વિદેશ પ્રવાસ સમયે દુબઈ અને અમેરિકાના બ્રાન્ડેડ સ્ટોર્સમાંથી સરકારી પૈસે લિપસ્ટિક, કપડાં તેમજ બ્યુટી પ્રોડક્ટ્સની ખરીદી કરી હતી. આ ઉપરાંત ભરતી કૌભાંડ, સરકારી ગ્રાન્ટમાં ગેરરીતિ અને પોતાના પુત્રના ખાતામાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરવા જેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.

App Store