Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Modern redevelopment of Kalol Railway Station

VIDEO: કલોલ રેલવે સ્ટેશનનો થશે આધુનિક પુનર્વિકાસ

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કલોલ રેલવે સ્ટેશનનો ₹૪૮.૨૨ કરોડના ખર્ચે ભવ્ય પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ૧૪,૦૦૦ ચોરસ ફૂટનું આધુનિક સ્ટેશન ભવન, ૨૦,૦૦૦ ચોરસ ફૂટનો કવર શેડ અને ૨,૩૭૦ ચોરસ ફૂટનો વિશાળ વેઇટિંગ હોલ તૈયાર કરાયો છે. મુસાફરોની સુવિધા માટે શહેરના બંને છેડાને જોડતો ૪૦ ફૂટ પહોળો લીફ્ટ સુવિધા ધરાવતો FOB બનાવવામાં આવ્યો છે, જેથી દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને મોટો લાભ થશે. હાલ ૩૦થી વધુ ટ્રેનોના રોકાણ સાથે દરરોજ ૨,૫૦૦ મુસાફરો આ સુવિધાનો લાભ લે છે. ભવિષ્યમાં રોજના ૪૦ હજાર મુસાફરોની અવરજવર સંભાળી શકે તે રીતે કલોલ સ્ટેશનને આધુનિક રેલ સુવિધાઓનું નવું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.

App Store