Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Mastermind of 1.56 crore digital embezzlement nabbed in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ૧.૫૬ કરોડની ડિજિટલ ઉચાપતનો માસ્ટરમાઇન્ડ દબોચાયો

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદની ઈ-પ્રોક્યોરમેન્ટ ટેક્નોલોજી કંપનીમાં ૧.૫૬ કરોડની ડિજિટલ ઠગાઈના માસ્ટરમાઇન્ડ નિખિલ ખલાસને એલિસબ્રિજ પોલીસ અને LCB ઝોન-૭એ કતારગામમાંથી દબોચ્યો છે. કંપનીની સિસ્ટમ સુરક્ષાની જવાબદારી સંભાળનાર આ કર્મચારીએ ૨૦૨૧થી ૨૦૨૬ દરમિયાન એડમિન રાઇટ્સનો દુરુપયોગ કર્યો હતો. તે અને સાથી ધરમ રાઠોડે બીડરોના ખાતા બદલી પોતાના તથા પત્નીના એકાઉન્ટમાં કરોડો ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે ૬૧.૪૪ લાખથી વધુ રકમ ફ્રીઝ કરાવી છે તથા મોબાઈલ અને લેપટોપ જપ્ત કર્યા છે.

App Store