Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Schools may remain open on Sundays in Ahmedabad, DEO's 'voluntary order' on rain-related holidays

VIDEO: અમદાવાદમાં રવિવારે પણ ખુલ્લી રહી શકશે શાળાઓ, વરસાદના કારણે પડેલી રજાઓને લઈ DEOનો 'સ્વૈચ્છિક આદેશ'

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં ભારે વરસાદના કારણે શાળાઓમાં પડેલી રજાઓથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં થયેલા વિક્ષેપની ભરપાઈ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ મહત્વનો નિર્ણય લીધો છે...જે અનુસાર, શાળા સંચાલકો ચાલુ મહિનાના આગામી રવિવારે સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકશે. આ વિશેષ વ્યવસ્થા દ્વારા શાળાઓ વિદ્યાર્થીઓનો બાકી રહેલો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરી શકશે, જેથી વિદ્યાર્થીઓના ભણતર પર વરસાદની કોઈ વિપરીત અસર ન પડે. શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓને અભ્યાસની ચિંતામાંથી મોટી રાહત મળી રહેશે.

App Store