Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Inquiry report in Rajkumar Jat death case of Gondal and presented in Pendrive High Court

VIDEO: ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં તપાસ રિપોર્ટ અને પેનડ્રાઇવ હાઈકોર્ટ કોર્ટમાં રજૂ

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ બાદ રાજ્ય સરકારે સમગ્ર તપાસનો રિપોર્ટ અને સંબંધિત પેનડ્રાઇવ કોર્ટ સમક્ષ રજૂ કરી દીધી છે. અગાઉ કોર્ટે મૃતક નગ્ન અવસ્થામાં કેવી રીતે પહોંચ્યો તે અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જેના જવાબમાં સરકારે કોર્ટને જણાવ્યું કે મૃતક પોતે જ કપડાં કાઢીને નગ્ન થયો હતો અને અંદાજે 16 કલાકમાં 51 કિલોમીટર જેટલું અંતર ચાલ્યો હતો, જેના સીસીટીવી વીડિયો પણ રજૂ કરાયા છે. આ ઉપરાંત FSL રિપોર્ટ, તબીબી અભિપ્રાય અને મૃતકના ફોનમાંથી મળેલા વાંધાજનક વીડિયો પણ સોંપાયા છે. સરકારે મૃતક દારૂ અને ડ્રગ્સનું સેવન કરતો હોવાની રજૂઆત કરી માનસિક રોગના નિષ્ણાતોની મદદ લીધી છે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ સુનાવણી યોજાશે.

App Store