VIDEO: અમદાવાદના ખાડિયા સ્થિત પૌરાણિક ચકલેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર
સોર્સ : gstv
શ્રાવણ મહિનામાં સોમવારનું વિશેષ મહત્વ હોય છે. ત્રીજા સોમવારે રાજ્યભરના શિવાલયોમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. "હર હર મહાદેવ" અને "બમ બમ ભોલે"ના નાદથી તમામ શિવ મંદિરો ગુંજી ઉઠ્યા છે, ત્યારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા ચકલેશ્વર મહાદેવ ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો દાદાની પૂજા અર્ચના કરવા આવ્યા હતા . કોઠ વિસ્તારમાં આવેલું ચોકલેશ્વર મહાદેવ અતિ પ્રાચીન મંદિર છે ..

